Skip to main content

Posts

Showing posts with the label isis latest news

isis latest news india rajkot

રાજકોટ:    શનિવારે રાજકોટમાંથી શાર્પશૂટરો ઝડપાયાના બીજા દિવસે ISISના બે આંતકવાદીઓને ગુજરાત એટીએસે દબોચી લીધા છે. જ્યારે થોડા દિવસ પહેલાં જ રાજકોટમાંથી ટાઈમર બોમ્બને ડિફ્યૂઝ કરવામાં આવ્યો હતો જેની તપાસ હજુ ચાલુ છે ત્યારે આજે ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. બન્ને આતંકીઓ ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાના ઈરાદા સેવતા હતા જ્યારે વસીમ રામોડિયા અને નઈમ રામોડિયા બન્ને ભાઈ છે. આ સમગ્ર કાવતરા પાછળ વસીમની પત્નીનું નામ બહાર આવ્યું છે, જે બન્ને ભાઈઓને આતંકી પ્રવૃતિ માટે ઉશ્કેરતી હતી. જ્યારે આતંકીના પિતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા પૂર્વ કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. ATS બન્ને આતંકી ભાઈઓને માત્ર પ્રેસ કોન્ફરન્સ કરવા માટે રાજકોટથી અમદાવાદ લઈ ગઈ હતી. કલાકોની વેડફાટ બાદ ત્યાં પીસી પૂરી કરીને બંને  આતંકીઓને લઈને એટીએસ રાજકોટ તરફ રવાના થઈ હતી. બન્ને ભાઈ  લાદેન-બગદાદીને રોલ મોડલ સમજતાં  ગુજરાત એટીએસે બે આંતકીઓને ઝડપી પાડ્યા હતાં. જેમાં એક રાજકોટમાંથી ઝડપાયો હતો જ્યારે બીજો આતંકી ભાવનગરમાંથી ઝડપાયો હતો. જોકે બન્ને ટેક્...